ગુજરાતી બ્લોગ્સ

 

 

મિત્રો, અમારા blog www.youngatsixtyplus.com ની સફળતા થી પ્રેરાઈને અમે પાંચ મિત્રો એ આ ગુજરાતી blog શરુ કરેલ છે.
એમાં અમે વાચક િમત્રોને પોતાની મૌલિક કૃતિ રજૂ કરવા સહર્ષ આમંત્રણ આપીએ છીએ..
આશા છે તમે તમારા દિલના વિચારો, મંતવ્ય અને કવિતાઓ અમને ઇમેઇલ/email કરશો  –

હર્ષા મહેતા (ભાટિયા)

contact.youngatsixtyplus@gmail.com